હોલિવૂડ હસીના અને પૂર્વ એક્સ ફેક્ટર જ્જ ડેન્ની મિનોગે મેલબોર્નમાં યોજાયેલ સ્પ્રિન્ગ ફેશન વીકમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મિનોગે ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં હેવી વર્ક હતું અને તને કારણે મિનોગ ઘણી જ સુંદર લાગતી હતી. 39 વર્ષીય ડેન્ની મિનોગ આ ફેશન વીકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેડ કાર્પેટ પર ચાલવા માટે ડેન્નીએ પોતાના પતિ ક્રિસ સ્મીથની મદદ લીધી હતી. ડેન્નીનો આ ડ્રેસ એક ચેન પર ટકેલો હતો.
HOW TO DOWNLOAD SONG
DOWNLOAD MP3 SONG TIPS |
---|
(1)--PRESS CTRL+S |
(2)--RIGHT CLIKE AND SAVE AS |