HOW TO DOWNLOAD SONG

DOWNLOAD MP3 SONG TIPS
(1)--PRESS CTRL+S
(2)--RIGHT CLIKE AND SAVE AS

'છમ્મક છલ્લો' કરિનાએ બતાવી પોતાની મોહક અદા!


બોલિવૂડ છમ્મક છલ્લો કરિના કપૂર હાલમાં શાહરૂખની ફિલ્મ રા.વનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય કરિના કપૂર પોતાના પ્રેમી સૈફ અલી ખાનની ફિલ્મ એજન્ટ વિનોદનું પણ શૂટિંગ કરી રહી છે.


આ ફિલ્મમાં કરિના કપૂર અને સૈફ અલી ખાન સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મના એક ગીતનું શૂટિંગ ચાલતું હતું અને તેનો ફોટો ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો છે. આ ગીતના કોરિયોગ્રાફર સરોજ ખાન છે.


કરિના ગુલાબી રંગના આઉટફિટમાં ઘણી જ હોટ દેખાઈ રહી છે. 


નોંધનીય છે કે, કરિનાની ફિલ્મ બોડીગાર્ડ હાલમાં સુપરડુપર હિટ રહી છે. આ ફિલ્મે કમાણીના તમામે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.