HOW TO DOWNLOAD SONG

DOWNLOAD MP3 SONG TIPS
(1)--PRESS CTRL+S
(2)--RIGHT CLIKE AND SAVE AS

આ થ્રીડી ફિલ્મે તોડ્યા બધા જ રેકોર્ડ


આ ફિલ્મનો પહેલી થ્રી ડી સેક્સ ફિલ્મ તરીકે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વિશ્વની પહેલી થ્રીડી સેક્સ ફિલ્મના રૂપમાં પ્રચારિત સેક્સ એન્ડ ઝેન- એક્સ્ટ્રીમ એક્સટેસી હોંગકોંગમાં એક નવો જ ઈતિહાસ સર્જવા જઈ રહીં છે.

ચીન અને હોંગકોગમાં આ ફિલ્મને લઈને ખાસો રસ દાખવામાં આવી રહ્યો છે. પહેલાં જ દિવસે આ ફિલ્મે ટિકીટ બારી પર ભારે ભીડ જમા કરી દીધી છે.

માનવામાં આવે છે કે ઓસ્કર માટે નોમિનેટ થયેલી થ્રી ડી ફિલ્મ અવતાર કરતાં પણ વધુ ઓપનિંગ મેળવું હતું.

જોકે આ ફિલ્મને કોઈ એવોર્ડ કદાચ જ મળ્યો હશે. પણ બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં આ ફિલ્મે કેટલીયે હોલિવૂડ ફિલ્મોને પછાડી દીધી છે.

17મી સદીના એક ચાઈનિઝ ઉપન્યાસ પર બનેલી આ ફિલ્મને ચીન અને ચીનની આસપાસના દેશોમાં લાખોની સંખ્યામાં દર્શકો જોવે છે. એટલું જ નહીં આ પોર્નફિલ્મ અહીંના થીએટરમાં બતાવવામાં આવે છે.

ચીનની ટ્રાવેલ એજન્સીઓ અને ટૂરિસ્ટને ફક્ત આ ફિલ્મ બતાવવા ચીન લઈ જાય છે.

હવે આ ફિલ્મ તાઈવાનમાં પણ આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રોડ્યુસર્સનું માનવું છે કે આશરે 30 લાખ ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મ ખૂબ કમાણી કરશે અને વર્લ્ડ લેવલે હિટ સાબિત થશે.